Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ફિલ્મમાં પૉપ્યુલર સ્ટાર્સ હોવા છતાં બૉક્સ-ઑફિસની ગૅરન્ટી નથી

ફિલ્મમાં પૉપ્યુલર સ્ટાર્સ હોવા છતાં બૉક્સ-ઑફિસની ગૅરન્ટી નથી

11 July, 2024 10:37 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મલ્ટિ-સ્ટારર ફિલ્મોમાં કામ કરવા વિશે શિલ્પા શેટ્ટી કુન્દ્રાએ કહ્યું...

શિલ્પા શેટ્ટી કુન્દ્રા

શિલ્પા શેટ્ટી કુન્દ્રા


શિલ્પા શેટ્ટી કુન્દ્રાએ મલ્ટિ-સ્ટારર ફિલ્મોમાં કામ કરવા વિશેના પોતાના અનુભવ વિશે ચર્ચા કરી છે. તેણે તેની કરીઅરમાં ઘણી મલ્ટિ-સ્ટારર ફિલ્મોમાં કામ કર્યું છે. બૉલીવુડમાં આવી ઘણી ફિલ્મો બને છે. કેટલીક હિટ રહે છે તો કેટલીક નિષ્ફળ રહે છે. અક્ષયકુમાર અને ટાઇગર શ્રોફની ‘બડે મિયાં છોટે મિયાં’ આવી જ એક ફિલ્મ છે જે નિષ્ફળ રહી હતી. આ વિશે શિલ્પા કહે છે, ‘કોઈ પણ ફિલ્મને લઈને કોઈ ખાતરી નથી આપી શકતું. મોટા સ્ટાર હોય કે પૉપ્યુલર સ્ટાર્સ હોય, ફિલ્મ બૉક્સ-ઑફિસ પર કેવું પર્ફોર્મ કરશે એની કોઈ ખાતરી નથી હોતી.’


Whatsapp-channel Whatsapp-channel

11 July, 2024 10:37 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK